Atomic Habits | Nana Badlav Avishvaniya Parinamo | Gujarati Books Paperback (James Clear)
₹499.00 ₹424.00
9789391242756
In stock
ABOUT THE BOOK
‘એટોમિક હેબિટ્સ’ પુસ્તક તમારા જીવનમાં નાનાનાના બદલાવો અવિશ્વસનીય પરિણામો આપે છે. ઇન્ટરનેશનલ બેસ્ટસેલરની શ્રેણીમાં આવતું આ પુસ્તક સારી આદતો વિકસાવવાના અને ખરાબ આદતો છોડવાના સરળ અને અસરકારક ઉપાયોની પ્રસ્તુતિ આ પુસ્તકમાં કરવામાં આવી છે. તમારી કાર્યકિર્દી અને સામાજીક-વ્યવસાયીક સંબંધોમાં અસરકારક પ્રભાવ પાડતા તથ્યોની રજૂઆત થઇ છે. આધૂનિક સમયમાં મનોવિજ્ઞાન અને ન્યૂરોસાયન્સના સંદર્ભો સાથે જીવનમાં ખુશીઓ અને આનંદસભર જીવનશૈલીની ટેકનિક સરળ ભાષામાં સમજાવે છે.
ABOUT THE AUTHOR
જેમ્સ ક્લિયર એટલે આદતો વિકસિત કરવા, નિર્ણયો લેવાની ક્ષમતા વધારવા તેમ જ જીવનમાં સતત સુધારા લાવવાના વિષય પર કેન્દ્રિત લેખક. તેમનું લખાણ ‘ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ’, ‘ટાઇમ’ અને ‘આન્ત્રપ્રેન્યોર’માં પ્રકાશિત થયું છે. તેઓ સીબીએસના ‘ધિસ મૉર્નિંગ શૉ’માં આવ્યા છે. લાખો લોકો દર મહિને તેમની વેબસાઇટની મુલાકાત લે છે. એટલું જ નહીં, તેમના લોકપ્રિય ન્યૂઝલેટર સાથે પણ લાખો લોકો જોડાઈ ચૂક્યા છે. તેઓ નિયમિતપણે ‘ફૉર્ચ્યૂન ૫૦૦’ કંપનીઓમાં વ્યાખ્યાનો આપે છે. એનએફએલ, એનબીએ અને એમએલબીની અનેક ટીમોએ પણ તેમનો લાભ લીધો છે. ‘ધ હૅબિટ એકેડમી’ના ઑનલાઇન કોર્સના માધ્યમથી તેમણે ૧૦,૦૦૦ થી પણ વધારે આગેવાન, મૅનેજર, પ્રશિક્ષકો અને શિક્ષકોને તાલીમ આપી છે. ‘ધ હૅબિટ એકેડમી’ એ લોકોનું અત્યંત લોકપ્રિય માધ્યમ છે, જેઓ જીવન અને પોતાના કામના ક્ષેત્રમાં સારી આદતો વિકસાવવામાં રસ ધરાવે છે. તેઓ ઉત્સાહી વેઇટ લિફ્ટર અને ફોટોગ્રાફર પણ છે. તેઓ કોલંબસ, ઓહાયોમાં પોતાની પત્ની સાથે રહે છે.
Weight | 255 g |
---|
Related Products
sold out
sold out
sold out