Dhabo Dhanch | Gujarati Books Paperback (Dev Keshwala)
₹100.00 ₹80.00
9789386669001
Out of stock
SKU: 9789386669001
Categories: Children Fiction, Fiction
Tags: Dev Keshwala, Gujarati, Navbharat Sahitya Mandir, PAPER BACK
યુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને ગમે તેવી, સૌ કોઈને પોતીકી લાગે તેવી વિવિધ વાર્તાઓથી મઢેલું, દેવ કેશવાલા લિખિત આ પુસ્તક ‘ઢબો… ઢાંચ’ તમને લાગણીના દરિયામાં ડૂબાડી દેશે! એકવાર વાંચવાનું શરૂ કર્યાં પછી તેને અંત સુધી વાંચીને જ મુકવાનું મન થાય એવી અગિયાર વાર્તાઓનો આ વાર્તાસંગ્રહ તમને વાર્તાવિશ્વમાં વણખેડાયેલા અદલ નવા વિષયવસ્તુનો પરિચય કરાવશે. આ વાર્તાસંગ્રહના પાત્રો આપણી આસપાસ, આપણી વચ્ચે વસતા જ લોકો છે જેમના હાસ્ય સાથે તમારા ચહેરા પર હાસ્ય રેલાશે અને જેમના દુઃખ સાથે તમારું હૃદય પણ દુઃખાશે. આ વાર્તાઓ માત્ર કામનો જ નહી પણ જીવનનો થાક ઉતારી દેશે એની ખાતરી છે!
Weight | 110 g |
---|
Related Products
-15%
sold out
-22%
-10%
-10%
sold out
-10%
sold out
-25%