Jindagi Jitvani Jadibutti | Gujarati Books Paperback Low Price Edition (Dale Carnegie)
₹225.00 ₹203.00
9789382503521
In stock
SKU: 9789382503521
Category: Self Help
Tags: Dale Carnegie, Gujarati, PAPER BACK, R R Sheth and Co Pvt Ltd
” જિંદગી જીતવાની જડીબુટ્ટી’ દાયકાઓથી સફળતા માટે વંચાતું એકમાત્ર પુસ્ર્તક 01 તમે જે કામ કરવા માગો છો – તે તમે કરી શકસો જ. 02 તમે જે વ્યવસાય કરશો -તેને આગળ લાવશો જ. 03 તમે જે પણ પરીસ્ર્થીતીમાં હશો – તે પરીસ્ર્થીતીને તમારી અનુકુળતા મુજબ વાળી શકસો જ. ડેલ કાર્નેગીની સમયની પાર ઊતરેલા મજબુત સલાહથી અગણિત લોકો પોતાની અંગત અને વ્યવસાયિક જિંદગીમાં સફળતાના શિખરે પહોચ્યા છે. દાયકાઓથી બેસ્ર્ટસેલર પુસ્ર્તક – How to Win Friends & Influence people નો આ સંપૂર્ણ અધીકુત ગુજરાતી અનુવાદ છે. જિંદગી જીતવાની જડીબુટ્ટીમાંથી તમે શીખશો કે… – લોકો તમને પસંદ કરે તેના છ રસ્તાઓ – તમારા વિચારો આકર્ષક બનાવો।…… – લોકોને દુખી કર્યા વગર તેમને બદલવાના નવ વ્યવહારિક રસ્તાઓ અને બીજું ધણું બધું…….
Weight | 285 g |
---|
Related Products
sold out
-10%
sold out
-23%
sold out
-20%
sold out
-10%
sold out
-10%