Tame Ane Tamaro Aatma | Gujarati Book Paperback (Deep Trivedi)
₹249.00 ₹189.00
9789384850814
Out of stock
આત્માના સહારે સફળતાનાં શિખર સર કરો
“તમે અને તમારો આત્મા” પહેલું એવું પુસ્તક છે જેમાં મનુષ્યજીવનની સર્વશક્તિમાન સત્તા આત્માનું સરળતમ અને વૈજ્ઞાનિક ભાષામાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. બેસ્ટ સેલર ‘હું મન છું’ નાં લેખક અને સ્પિરિચ્યુઅલ સાયકો-ડાયનેમિક્સનાં પાયોનિયર દીપ ત્રિવેદી દ્વારા લિખિત આ પુસ્તકમાં મનુષ્યનાં ભીતર સ્થિત આત્માને જાગૃત કરવાની ફોર્મ્યુલા પણ છે, અને ભગવદ્ગીતાનાં આધારે આત્માનું વર્ણન પણ છે. એટલું જ નહીં, પણ આ પુસ્તકમાં આત્મશક્તિને પોતાની ભીતર અનુભવ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત તો છે જ, કોણ પોતાના આત્માથી કેટલું નિકટ છે, એ જાણવાના સરળ ટેસ્ટની સાથોસાથ આત્માની નિકટ જવાના એમાં ઘણાં સુત્રો પણ આપવામાં આવ્યાં છે. સારાંશ એ કે આ પુસ્તકમાં માત્ર આત્માની અસીમિત શક્તિનું રહસ્યોદ¹ઘાટન જ નથી થયું, પણ એક ભવ્ય જીવન જીવવા માટે ઉપયોગી ટીપ્સ પણ આપવામાં આવી છે.
પોતાને, પોતાની સિસ્ટમને અને પોતાના આત્માને અલગ અલગ સમજો…
આ પુસ્તક અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે.
Weight | 208 g |
---|
Related Products
sold out
sold out